FAQS

ક્રમ અરજીની વિગત રૂ.ની ટીકીટ
રીવીઝન/અપીલ/રીવ્યુ/રીસ્ટોરેશન/પરચુરણ અરજી રૂ. ૦૬/-
ચેરીટી કમિશનરશ્રીના હુકમ સામે અપીલ અરજી રૂ. ૧૧/-
વિલંબ માફ અરજી રૂ. ૦૩/-
મનાઇ અરજી રૂ. ૦૩/-
વકીલાતપત્ર રૂ. ૦૨/- રૂ. ૪૦/- ની વેલફેર ટીકીટ
વારસો દાખલ કરવાની અરજી રૂ. ૦૩/-
વહેલી સુનાવણીની અરજી રૂ. ૦૩/-
પ્રોડક્શન અરજી રૂ. ૦૩/-
કેવીએટ અરજી રૂ. ૫૦/-
૧૦ નીચેની કચેરીના હુકમની પ્રમાણીત નકલ ઉપર રૂ. ૦૨/-
ક્રમ અરજીની વિગત સમયમર્યાદા
રીવીઝન અરજી (ગ.ધા.કલમ-૭૬ હેઠળ દાખલ થતી, તથા ટોચ મર્યાદા ધારો કલમ-૩૮ હેઠળ દાખલ થતી) ૬૦ દિવસ
અપીલ અરજી (રેવન્યુ ટ્રિબ્યુનલ એકટની કલમ-૯ હેઠળ દાખલ થતી) ૯૦ દિવસ
અપીલ અરજી (બોમ્બે પબ્લીક ટ્રસ્ટ હેઠળ દાખલ થતી) ૩૦ દિવસ
રીસ્ટોરેશન  અરજી ૩૦ દિવસ
રીવ્યુ અરજી ૯૦ દિવસ
પરચુરણ અરજી ૬૦ દિવસ
હા, મનાઈ હુકમ જોઈતો હોય તો અરજી કરવી જરૂરી છે.

Also In This Section