કામકાજના નિયમો (મુખ્ય કાયદા)

પંચના મુખ્ય કાર્યો

ગુજરાત મહેસુલ પંચની સત્તા મર્યાદામાં(જ્યુરીડીક્શન) માં આવતાં વિવિધ અધિનિયમો તથા તેની વિવિધ કલમો/પેટા કલમો હેઠળ ફેરતપાસણી/અપીલ અરજીઓ અરજદારશ્રી/સરકારશ્રી દ્રારા રજુ કરવામાં આવે છે. તે અધિનિયમો તથા તેની કલમો/પેટા કલમોની વિગતો નીચે મુજબ છે.

 
  • મુંબઈ ગણોત અને ખેત જમીન અધિનિયમ-૧૯૪૮
    કલમ-૭૬ નીચે રીવીજન અરજી
    કલમ- ૪,૧૪,૧૫,૨૫,૨૯,૩૧,૩૨ થી ૩૨-યુ,૪૩-એ,૬૩,૬૪,૭૪,૭૬,૭૬-એ, ૮૪,૮૪-એ,૮૪-બી,૮૪-સી,૮૪-ડી,૮૫-એ,૮૮-એ,૮૮-બી,૮૮-સી,૮૮-સીએ અને ૮૮-સીબી
  • ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ-૧૯૬૦
    કલમ-૩૮ હેઠળ રીવીજન
    કલમ-૨૦,૨૧,૨,૬,૮ અને ૯
    કલમ-૩૬ હેઠળ અપીલ
    કલમ-૩૫,૩૬,૩૭ અને ૩૮
  • ધી મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯
    કલમ-૩૭(૨) અને ૭૯-એ (એ) હેઠળ અપીલ અરજી
    કલમ : ૩૯-એ
  • ધી મુંબઈ પબ્લીક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦
    કલમ-૩૬(૩) હેઠળ અપીલ અરજી
  • જાગીર નાબુદી એક્ટ
  • તાલુકદારી ટેન્યોર એબોલીશન એક્ટ
  • કચ્છ ટેનન્સી એક્ટ (કચ્છ અને વિદર્ભ એરીયા)
  • કચ્છ ઈનામ એબોલીશન એક્ટ
  • સૌરાષ્ટ લેન્ડ રીફોમ્સ એક્ટ
  • એસ્ટેટ એક્વીઝીશન એક્ટ
  • બારખલી એબોલીશન એક્ટ
  • સર્વાઈવીંગ એલેનેશન એબોલીશન એક્ટ
  • પટેલ વતન એબોલીશન એક્ટ
  • ગુજરાત પંચાયત અધિનિયમ - કલમ-૧૧૩
  • બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલ એક્ટ-૧૯૫૭ : -
    કલમ-૧૭ હેઠળ રીવ્યુ અરજી
    કલમ-૨૦ હેઠળ રીસ્ટોરેશન અરજી
    કલમ-૨૪ અને ૨૫ હેઠળ એબેટમેન્ટ
    કલમ-૨૮ હેઠળ પરચુરણ અરજી
  • ખાનગી જંગલ સંપાદન એક્ટ-૧૯૭૨
    કલમ-૧૨ હેઠળ અપીલ અરજી

Also In This Section