ઉપર જણાવેલ વિવિધ એક્ટ હેઠળ તેમાં નિર્દિષ્ટ કલમો વિરૂધ્ધ જે તે અરજદાર દ્રારા તેમજ સરકારશ્રી દ્રારા અત્રેના પંચમાં રીવીઝન/અપીલ અરજીઓ કરવામાં આવે છે. મુંબઈ મહેસુલ ટ્રીબ્યુનલ અધિનિયમ-૧૯૫૭ ની કલમ-૯ અન્વયે અત્રેની ટ્રીબ્યુનલને રીવીઝન/અપીલ અરજીના કેસોમાં નિર્ણય લેવાની સત્તાઓ આપેલ છે.