અત્રેથી આ કચેરીમાં પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ અર્થે જે તે જીલ્લા મથકોની કલેક્ટર કચેરીએ કેમ્પ કરવામાં આવે છે. તથા અરજદારોને યોગ્ય ન્યાય મળે તેટલા માટે કેસોના ઝડપી નિકાલ અર્થે અવારનવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.